About Project

Presented By

Presented by Team Prayas (www.prayas-india.org) and HSI India(www.hsi.org/world/india/)

ટીમ પ્રયાસ (www.prayas-india.org) અને એચ.એસ.આઈ. ઇન્ડિયા (www.hsi.org/world/india/) દ્વારા તમને પ્રસ્તુત.

Bird Tap

The bird tap is your one stop solution to ensure the millions of birds around the city of Surat don\'t go thirsty.

This unique app allows you to receive a water bowl or pot free of cost, fill it and log in the details with a photo. Once the bowl is empty again, it shows up in the list to remind compassionate people like you to refill the bowl.

What are you waiting for? Register here with just your name and mobile number.

And don’t forget to spread the word. Let\'s aim to not let even one bird go thirsty this summer.

info and support: info@prayas-india.org

પક્ષી પરબ

એ સુરત શહેર અને આસપાસ લાખો પક્ષીઓ તરસ્યા ન રહી જાય તેની કાળજી માટેનો એક સુંદર ઉપાય છે. આ અનન્ય એપ્લિકેશન તમને એક માટીનું કુંડુ નિશુલ્ક મેળવી, એને ભરી અને ફોટા સાથેની વિગતો આપવા માટે સુવિધા આપે છે. જયારે કુંડુ ફરી ખાલી થઈ જાય, ત્યારે આ એપ્લિકેશન તમને કુંડામાં ફરી પાણી ભરવા માટે યાદ અપાવેછે. તો તમે શેની રાહ જોઈરહ્યા છે? માત્ર તમારુંનામ, અને ફોન નંબર સાથે અહીં રજીસ્ટર કરો. આ એપ્લિકેશનને મહતમ લોકોસુધી પહોચાડવા વિનંતી. તો આ ઉનાળામાં એક પણ પક્ષી તરસ્યું ન રહી જાય તેવા લક્ષ્ય સાથે આગળ વધીએ.

High Lights

Key Points

 • It's Android Mobile Based Application.
 • Helps AWOs to organise & manage distribution of water bowls for bids.
 • Helps citizens to get, install and maintain the water bowls.
 • Launched from Surat in summer of 2015 to support the operations by PRAYAS Team Environment Charitable Trust
 • Vision is to go nation wide after successful execution in Surat.

Functionalities of Version 1.1

 • Registration
 • Guide to distribution centers
 • Token for availing pots one time
 • Receiving pot & stock update
 • Installation with GPS location
 • Picture of pot
 • Maintenance by refill intimation

Functionalities of admin interface

 • Web based login access
 • Management of distribution centers
 • Stock update & alerts

How it works?

Register - નોંધણી

Register yourself by submitting your name and mobile number.

તમારા નામ અને મોબાઇલ નંબર સબમિટ કરીને પોતાને રજીસ્ટર કરો.

Distributors - ડિસ્ટ્રિબ્યુટર્સ

After successful registration select nearest distributor from distributors' list.

સફળ નોંધણી પછી ડિસ્ટ્રીબ્યુટર યાદીમાંથી તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરો, જ્યાંથી આપ પક્ષીઓ માટે કૂંડુ વિનામૂલ્યે લેવા માંગો છો.

Token - ટોકન

A unique token number will be given on selecting the distributor. Use this token number to get your water pot from the distribution centre.
You have to show this screen to the distributor to receive the pot.
This is a one-time procedure.
On receipt of water pot, tap on the button "Pot Received" and confirm the same by pressing "yes" after this screen.

એક અનન્ય ટોકન નંબર ડિસ્ટ્રીબ્યુટર પસંદ કર્યા બાદ આપવામાંઆવશે. વિતરણ કેન્દ્ર પર થી કુંડુ મેળવવા માટે આ ટોકન નંબર કેન્દ્ર પર બતાવો. ટોકન નંબર વાળી સ્ક્રીન આપે કેન્દ્ર પર બતાવતા આપને કૂંડુ મળશે. આ પ્રક્રિયા આપ એકજ વખત કરી શકશો. કુંડુ મળતા "pot received" બટન દબાવી ત્યાર બાદનાં સ્ક્રીન પર "yes" દબાવી પ્રમાણિત કરો.

Installation Of Pot - ઈંસ્ટોલ (સ્થાપન)

After receiving your water pot, put it at your place and take photo of the same and upload it. The Visibility will be "Public" if the spot of water pot is public location or will be "Private" if the spot of water pot is private location.
Private pot location will not be visible to others. Public potlocations will be visible to others so that they can also fill water and maintain the same.
You can keep the check box "Use GPS location" if you want to include the GPS location of the pot instead of writing address. You can type your postal addressin the address text box. Press "Save" to upload the data.
You can change the installation picture from time to time as per your choice. Try getting a picture of the pot with the bird on the pot drinking water.

પક્ષીઓ માટેના કૂંડાને વ્યવસ્થિત જગ્યા પર "ઈંસ્ટોલ" એટલેકે પ્રસ્થાપિત કર્યા બાદ તેનો ફોટો લઇ એપ્લીકેશનમાં અપલોડ કરો. આ કુંડુ જો તમે સાર્વજનિક જગ્યા પર સ્થાપિત કર્યું હોય તો "pot visibility" ને "public" કરો.. સાર્વજનિક કુંડાની જગ્યાનું લોકેશન અન્યોને પણદેખાશે જેથી તેઓ પણ તેની કાળજી લઇ શકે. "pot visibility" ને "private" રાખવાથી તેની જગ્યા અન્યોને દેખાશે નહિ. કૂંડાનું GPS લોકેશન પણ આપ જણાવી શકો છો અને કુંડુ જ્યાં સ્થાપ્યું હોય તેનું સરનામું જણાવી શકો છો. "save" બટન દબાવી આપની વિગતો અપલોડ કરી દો.
આ વિગતો અને ફોટો આપ બદલી પણ શકો છો. આપે સ્થાપિત કરેલા કુંડા માંથી પક્ષી પાણી પીતું હોય તેવો ફોટો મુકવાની કોશિશ કરો.

Maintenance - કાળજી

After installation of pot, please make sure to maintain it by cleaning it and filling fresh water repeatedly after some interval of time. You will get notification by the application for the same at every morning 9:00 AM. You can intimate the same by pressing "Done" button. It can be done 3 times in a day, but you are requested to refill for more number of times as per the need.

કૂંડાને પ્રસ્થાપિત કર્યા બાદ, તેની ચોક્કસ સમયના અંતરે સાફસફાઈ કરી અને તાજું પાણી ભરવા નમ્ર વિનંતી છે. આ પ્રક્રિયા માટે દરરોજ સવારે ૯:૦૦ વાગે એપ્લિકેશન દ્વારા તમને સંદેશો આપવામાં આવશે. આપ આ પ્રક્રિયા પૂર્ણ થયા ની માહિતી "Done" બટન દબાવીને જણાવી શકો છો. આપ આ કાર્યની જાણ દિવસમાં ત્રણ વખત કરી શકાશો, પણ આપ જરૂર મુજબ વધુ વાર પણ પાણી ભરી શકો છો.

Contact Us

Bird Tap - પક્ષી પરબ

PRAYAS Team Environment Charitable Trust

C-110, Commercial Complex,
Udhna Udyognagar Sangh,
Central Road No. 10,
Opposite Bank of Baroda,
Udhna, Surat - 394210.
E: info@prayas-india.org

www.trivoo.net